આવો સત્સંગ માઁ: શુક્રવારે પાઠ કરો શુક્ર ગ્રહ ની ખરાબ કે અશુભ અસર માંથી મુક્તિ આપનાર શુક્ર કવચ નો પાઠ | Sukra Kavcham Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શુક્રવારે પાઠ કરો શુક્ર ગ્રહ ની ખરાબ કે અશુભ અસર માંથી મુક્તિ આપનાર શુક્ર કવચ નો પાઠ | Sukra Kavcham Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શુક્રવારે પાઠ કરો શુક્ર ગ્રહ ની ખરાબ કે અશુભ અસર માંથી મુક્તિ આપનાર શુક્ર કવચ નો પાઠ | Sukra Kavcham Gujarati Lyrics |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa 

Sukra-kavach-gujarati-lyrics
Sukra-kavach-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું શુક્ર ગ્રહ કવચ નો પાઠ. નિત્ય સવારે 2 મિનિટનો આ  કવચ નો પાઠ પૂર્ણ શ્રદ્ધાથી અને શુદ્ધત કરવામા આવે ઓ શુક્ર ગ્રહ ને લગતી કોઈ પણ પીડા રેહતી નથી. આ પાઠ કરવાથી ધંધા રોજગાર , સ્વંત્રતા , સૌંદર્ય, વાણીમાં મીઠાશ વગેરે માં શુભ અસર કરે છે.આ પાઠ નિત્ય અથવા શુક્રવાર સવારે અને સાંજે બંને સમયે એકવખત જરૂર પાઠ કરો અને પછી જુઓ એનો ચમત્કાર અસર .ચાલો હવે આપણે શુક્ર કવચ નો પાઠ શરૂ કરીયે.

ૐ હ્રીં શુક્રાય નમઃ 


શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે  

|| શુક્ર કવચ ||

મૃણાલકુન્દેન્દુપયોજસુપ્રભં પીતાંબરમ્ પ્રસૃતમક્ષમાલિનમ્ ।

 સમસ્તશાસ્ત્રાર્થનિધિ મહાંત ધ્યાયેત્કવિ વાંછિતમર્થસિદ્ધયે ॥૧॥

 ૐ શિરો મે ભાર્ગવઃ પાતુ ભાલં પાતુ ગ્રહાધિપઃ ।

 નેત્રે દૈત્યગુરુ: પાતુ શ્રોત્રે મે ચન્દનઘુતિઃ ॥૨॥

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


 પાતુ મે નાસિકામ્ કાવ્યો વદનં દૈત્યવંદિતઃ ।

વચનં ચોશનાઃ પાતુ કંઠમ્ શ્રીકંઠભક્તિમાન્ ॥૩॥

 ભુજો તેજોનિધિઃ પાતુ કુક્ષિ પાતુ મનોવ્રજઃ ।

 નાભિ ભૃગુસુતઃ પાતુ મધ્ય પાતુ મહાપ્રિયઃ ॥૪॥

કટિં મે પાતુ વિશ્વાત્મા ઉરૂ મે સુરપૂજિતઃ ।

જાનું જાડચાહરઃ પાતુ જંઘે જ્ઞાનવતાં વરઃ ॥૫॥

 ગુલ્ફૌગુણનિધિ પાતુ પાદૌ વરાંબરઃ ।

સર્વાણ્યંગાનિ મે પાતુ સ્વર્ણમાલાપરિષ્કૃતઃ ॥૬॥ 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

ય ઈદં કવચમ્ દિવ્યં પઠતિ શ્રધ્ધયાન્તિવઃ ।

 ન તસ્ય જાયતે પીડા ભાર્ગવસ્ય પ્રસાદતઃ ।।૭।।

|| ઈતિ શુક્ર કવચંમ્ સંપૂર્ણમ્ ॥

બોલીયે શ્રી શુક્રદેવ ની જય ૐ હ્રીં શુક્રાય નમઃ

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર


મિત્રો આ હતો શુક્રદેવ કવચમ્ હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો   અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર      કરો સૌના અમારા જય શ્રી કૃષ્ણ.

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...