આવો સત્સંગ માઁ: મંગલ ગ્રહ ની અશુભ અસર માંથી મુક્તિ મેળવવા માટે પુરાણે માં જાણવેલ મુળ મંત્ર ની એક માળા જાપ માત્રથી મુક્તિ મળે છે | Mangal Garh Mantra Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

મંગલ ગ્રહ ની અશુભ અસર માંથી મુક્તિ મેળવવા માટે પુરાણે માં જાણવેલ મુળ મંત્ર ની એક માળા જાપ માત્રથી મુક્તિ મળે છે | Mangal Garh Mantra Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

મંગલ ગ્રહ ની અશુભ અસર માંથી મુક્તિ મેળવવા માટે પુરાણે માં જાણવેલ મુળ મંત્ર ની એક માળા જાપ માત્રથી મુક્તિ મળે છે | Mangal Garh Mantra Gujarati Lyrics |   #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa 

mangal-garh-mantra-gujarati-lyrics
magal-garh-mantra-gujarati-lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં  આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું મંગલ ગ્રહ ની અશુભ અસર માંથી મુક્તિ મેળવવા માટે પુરાણે માં જાણવેલ મુળ મંત્ર ની એક માળા જાપ માત્રથી મુક્તિ મળે છે. આ લેખમાં મંગલ દેવ ના પુરાણો નો મંત્ર, વૈદિક મંત્ર, બીજ મંત્ર, તંત્રોક્ત મંત્ર, ગાયત્રી મંત્ર નો સમાવેશ થાય છે‌.

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે  


મંગળનો પુરાણનો મંત્ર

ધરણીગર્ભસંભૂત વિદ્યુત્ક્રાન્તિસમપ્રભમ્ ।

કુમાર શક્તિહસ્તં તં મંગલં પ્રણમામ્યહમ્ ||૧||

ભૂમિપુત્રો મહાતેજો જગતાં ભયકૃત્સદા ।

વૃષ્ટિકૃદ્ વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજઃ ॥૨॥


મંગળનો વૈદિક મંત્રઃ

ૐ અગ્નિમૂર્ધા દિવઃ કકુત્પતિઃ પૃથિવ્યા અયં, અપાંરેતા સિજિન્વન્તિ ।।

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


મંગળનો બીજ મંત્ર:

ૐ અં અંગારકાય નમઃ ।।


તંત્રોક્ત મંગળ મંત્ર :

ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।।


 મંગળ ગાયત્રી મંત્ર :

ૐ અંગારકાય વિદ્મહે શક્તિહસ્તાય ધીમહિ તન્નૌઃ ભૌમઃ પ્રચોદયાત્ ।।

 


આ બધા મંત્રોમાંથી કોઈ પણ મંત્રના દસ હજાર જપ જાતે કરવા અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ સાથે જાપ કરાવવા. અત્યારે સમય એટલે કળિયુગમાં  ચારગણા જપ કરવા પડે છે. મંગળવારે ના દિવસે એક નારી જમી ઉપવાસ કરવો અને ઉપવાસ  ૨૧ મંગળવાર સુધી કરી ઘઉં, ગોળ, ઘી ત્રણ વસ્તુઓનો એક વખત આહાર કરવો. મંગળવારે સંયમ-નિયમથી રહેવું. મંગળવાર  ના દિવસે ધંઉ ગોળ ધી નું મહાદેવ મંદિર માં દાન કરવું.

બોલીયે શ્રી મંગલ દેવ ની જય 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...