આવો સત્સંગ માઁ: જાન્યુઆરી 2022

વિનાયક ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય | 12 Names of Lord Ganesha Gujarati Lyrics | #આવોસત્સંગમાઁ #aavosatsangma

વિનાયક ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય | 12 Names of Lord Ganesha Gujarati Lyrics |  #આવોસત્સંગમાઁ  #aavosatsangma

12-Names-of-Lord-Ganesha-gujarati-lyrics
12-Names-of-Lord-Ganesha-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ આપ ને મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ આનંદ નો ગરબો ભક્તિમાં. આજે પોષ માસ ની સુદ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ ના દિવસે પાઠ કરીશુ શ્રી ગણેશ ના 12 નામ જાપ ગુજરાતી લખાણ સાથે.

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 


 સૌપ્રથમ આપણે શ્રી ગણેશ નું ધ્યાન ધરી લઈએ ૐ હ્રીં ગં ગણપતેય નમઃ


શ્રી ગણેશ બાર સ્વરૂપ

ॐ સુમુખાય નમઃ

ॐ એકાદંતાય નમઃ

ॐ કપિલાય નમઃ

ॐ ગજકર્ણકાય નમઃ

ॐ લમ્બોદરાય નમઃ

ॐ વિકતાય નમઃ

ॐ વિઘ્નશાય નમઃ


ॐ વિનાયકાય નમઃ

ॐ ધૂમ્રકેતવે નમઃ

ॐ ભાલચન્દ્રાય નમઃ

ॐ ગજાનનાય નમઃ

ॐ ગણાઘ્ક્ષાય નમઃ


શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 

 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...