આવો સત્સંગ માઁ: અગિયારસ ના ભજન | Ekadashi Bhajan Gujarati | Mare Shyaam Range Rangavu Chhe | #આવોસત્સંગમાઁ #aavosatsangma

અગિયારસ ના ભજન | Ekadashi Bhajan Gujarati | Mare Shyaam Range Rangavu Chhe | #આવોસત્સંગમાઁ #aavosatsangma

અગિયારસ ના ભજન  |  Ekadashi Bhajan Gujarati | Mare Shyaam Range Rangavu Chhe | #આવોસત્સંગમાઁ  #aavosatsangma

Ekadashi-Bhajan-Gujarati-Lyrics
Ekadashi-Bhajan-Gujarati-Lyrics

  

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  અગિયારસ ના ભજન ગુજરાતીમાં.

 કૃષ્ણાય નમઃ

શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય
જય શ્રી કૃષ્ણ
મારે શ્યામ રંગે રંગાવું છે (૨) 


શ્યામ ચરણમાં, શ્યામ શરણ માં,
ભકિત ભાવે ભીંજાવું છે...
મારે શ્યામ રંગે રંગાવું છે (૨) 

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

એની કૃપાની હેલી વરસે, મન-પંખીડુ ન્હાવા તલસે (૨)
સત્સંગ કેરી ગંગામાં મારે, નવડાવીને ન્હાવું છે...
મારે શ્યામ રંગે રંગાવું છે (૨) 


લુણ વિનાના ભોજન જેવું, ફિક્કુ અધુરું જીવન એવું (૨)
સંત સેવા સત્સંગના સ્વાદે, જીવન-થાળ સાવવું છે...
મારે શ્યામ રંગે રંગાવું છે (૨) 


જીવનની રંગોળી અધૂરી શ્યામ વિના, કેમ કરવી રે પૂરી (૨)
કાચા રંગો ધોઇ જગતનાં, પાકા રંગે રંગાવુ છે...
મારે શ્યામ રંગે રંગાવું છે (૨) 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


શ્યામ સલુણો, કૃષ્ણ કનૈયો, રંગનો રસીયો, હૈયે વસીયો (૨)
‘‘ભક્તિ આનંદ’’ ગીત મધુરું ગવડાવીને ગાવું છે...
મારે શ્યામ રંગે રંગાવું છે (૨) 


મારે દ્રારકાએ જાવું છે ને દ્રારકાઘીશ ને મળવું છે.
એની ભક્તિમાં રંગાઈને મારે શ્યામ રંગે રંગાવું છે
મારે શ્યામ રંગે રંગાવું છે (૨)

 

શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય
જય શ્રી કૃષ્ણ
ભજન નવું અને સરસ લાગ્યું હોય તો
જય શ્રી કૃષ્ણ લખો 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...