આવો સત્સંગ માઁ: ભાદરવી પુનમ ના દિવસે પાઠ કરીશું માં અંબા ચાલીસા | Amba Chalisa Lyrics in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma

ભાદરવી પુનમ ના દિવસે પાઠ કરીશું માં અંબા ચાલીસા | Amba Chalisa Lyrics in Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangma

ભાદરવી પુનમ ના દિવસે પાઠ કરીશું માં અંબા ચાલીસા | Amba Chalisa Lyrics in Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangma

amba-chalisa-lyrics-in-gujarati
amba-chalisa-lyrics-in-gujarati

 શ્રી ગણેશાય નમઃ આપ ને મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા આનંદ નો ગરબો ભક્તિ લેખમાં આજે ભાદરવી પુનમ ના દિવસે આપણે પાઠ કરીશું માં અંબા ના ચાલીસ ગુણ એટલે અંબા ચાલીસા ગુજરાતી લખાણ સાથે.

ૐ શ્રી અંબે માતાય નમઃ 

 

શ્રી અંબા ચાલીસા

દેવ ગંધવૅ સિદ્ધ સુખ કરની નમન કરહુ અંબે દુ:ખહરની

મહામાયા તુમ રૂપ હજારા અસુર સંહારન લિય અવતારા

 

તીનહુ લોક હુવો ઉજાયારો પ્રકટ ભયો અવતાર તુમ્હારો

ભાલ લલાટ શશી સુર ગાજે કરો ત્રિશૂલ ઔર ખપ્પર સાંજે

 

સબ પુરાન તુમ્હારો જસ ગાવૈ વૈદ તુમ્હારી બાત સુણાવૈ

ઈન્દ્રાદિક નહીં પામે પારા શિવ ધરે હૈ ધ્યાન તુમ્હારા 

 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

નારદ બ્રહ્માદિક ગુણ ગાવે તુમ્હારો પાર ન કોઈ પાવે

ચાંદ સુરજ નક્ષત્ર વ તારા સબકે અંદર તેજ તુમ્હારા

 

રિદ્ધિ સિદ્ધિ તવ ચરણકી દાસી યમ કુબેર તુમ્હરે ચપરાસી

યજ્ઞ યાગ પૂજા ઔર કીર્તન જપત નિરંતર તુમકો ગુણીજન

 

દેવ યક્ષ ગંધવૅ હી જાપે નામ અસુર સુનતે હી કાંપે

ચૌદ લોકમે વાસ તુમ્હારા બરસાવે અમૃતકી ધારા

 

દક્ષ પ્રજાપતિ યજ્ઞ રચાયો શંકરકો અપમાન કરાયો

ઉમા જલી અગ્નિકુંડ માંહે જગમેં હાહાકાર મચા હૈ

 

કાંપે દેવ ગંધવૅ ઔર માનવ કોધસે શિવને કિયા હૈ તાંડવ

બોલે વિષ્ણુ સુદશૅન જાવન ટુકડે હુવૈ તબ શવકે બાવન

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

 

જહૉ પડા ટકડા શવ માંઈ વહૉ શક્તિ કી પીઠ બનાવી

મહામાયા જબ ધરે અવતારા નવ દુર્ગા નવરૂપ તુમ્હારા

 

શૈલપુત્રી માં બ્રહ્મચારિણી ચંદ્રધંટા કુષ્માંડા ભવતારિણી

સ્કંદમાતા કાત્યાયની કહાવે કાલરાત્રિ મહાગૌરી સુહાવે

 

ભક્તો કાહૈ આપ સહારા સિદ્ધિદા હૈ નામ તુમ્હારા

દષ્ટા કરાલ વદન શિરોમાલા ચંડ મુડ મારે વિકરાલા

 

રૂપ ચામુંડા તુમને ધારા ઔર અસુર મહિષાસુર મારે

શુંભ નિશુંભ અસુર સંહારે રક્તબીજ ધુમ્રલોચન મારે

 

રૂપ કરાલ વનયન વિશાલા કાલરાત્રી તુમ ભઈ વિકરાલા

તુમ સંસાકરી પાલનહારા અન્નપૂર્ણા હૈ નામ તુમ્હારા

 

શારદા તુમ તુમ્હી કુષ્માંડા તુમ હીગળાજ તુમ્હી ચામુંડા

શતાક્ષી તુમ શાકંભરી દેવી દુર્ગા દેવી તુંમ ભીમા દેવી

 

અસુર અરુણ કો મારનહારી ભ્રામરી દેવી ભઈ અવતારી

ઈસ જગકી પ્રકાશકી દાતા ત્રિગુણમયી મહાલક્ષ્મી માતા

 

ભીલ પડી દેવન પર ભારી ત્રિપુરા સુંદરી બાલા પુકારી

બની બહુચર દંઢાસુર માયો બની અંબે અખેચદ જંગ તાયો

 

શોક દુ:ખ ભય પાસ ન આવે જગદંબા જબ નામ છપાવે

દૂર રહે સબ રોગ કલેશા મંગલમય હો જીવન શેષા

 

સુખ સંપત્તિ કારાગૃહ છૂટે જનમ મરણકે બંધન તૂટે

ભક્ત જીસે ભી તુમને માના જહૉ જાયે પામે સન્માના

 

જો મુખપાઠ કરે ચાલીસા સહાય સદાય રહે અંબેસા

જો નહીં દાસ જગત મેં તેરો સમજે ઉસકો ફોગટ ફેરો

 

ગુણ બળવંત સદાહી ગાવે જય અંબે સુખ સંપત્તિ પાવે.

શ્રી અંબે માત કી જય.

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 

 

ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...