આવો સત્સંગ માઁ: શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા "" | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2023 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા "" | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2023 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા ""  | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2023 | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

ful-kajali-vrat-katha-gujarati
ful-kajali-vrat-katha-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ફૂલકાજલી વ્રત

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ  


ફૂલકાજલી વ્રત


આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે. કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે. આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. તે દિવસે ગુલાબનું ફૂલ સૂંઘવામાં આવે છે.


શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે. તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઊઠી, નાહી-ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ-પાર્વતીનું પૂજન કરે છે. આખો દિવસે નકોરડો ઉપવાસ કરે છે જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પીએ છે ! તે દિવસે આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરવું. વ્રત કથાઓ

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 


જ્યારે દિવસ આથમે એટલે કે ગોરજટાણે ગાયો ઘરે આવે ત્યારે ગાયનું પૂજન કરવામાં આવે છે. પછી જ ફળાહાર કરવામાં આવે છે. ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘે છે.


આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવું. તે રાત્રે મહાદેવજીનાં ભજન-ગીતો ગાવાં. શિવ-મહિમાના ગ્રંથો વાંચવા. આ વ્રત પાંચ, સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે. પછી તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કન્યાઓને બોલાવી કપાળમાં કકું-ચાંદલો કરવો. પછી તેને ફળાહાર કરાવવો. ફળાહાર બાદ તેમને એક વાટકો, કોઈ પણ એક ફળ, એક ફૂલ, એક ચાંદલાનું પેકેટ અને દક્ષિણા મૂકી પાંચે કન્યાઓને તે વાટકો ભેટમાં આપવો.

આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હરકોઈ કન્યાની મનોકામના શંકર-પાર્વતી પૂરી કરે છે.


 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...